બાળકના જન્મ પછીની માતાએ પોતાનું ધ્યાન રાખવું વધુ મહત્વપૂર્ણ બની જાઈ છે કારણકે તેની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય પર પણ થઇ શકે છે. બાળકના જન્મ પછી, માતા ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે. તેથી માતાની સ્વસ્થ જીવનશૈલી તેના બાળકને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદ કરે છે.