Blog

Child care

બાળકનો વિકાસ અને વૃદ્ધિ તેના આહાર પર નિર્ભર કરે છે. સુવર્ણપ્રાશન એ બાળકોને રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ પુરી પડે છે તથા યાદશક્તિમાં પણ સુધારો કરે છે. તે પાચન અને ભૂખને વધારે છે અને ચેપ સામે રક્ષણ પૂરું પડે છે.